Flash Story
નવા યુગનું આર્થિક વિશ્વાસ – Aryan Anna Group સાથે સંપત્તિ અને વૃદ્ધિનું સુરક્ષિત ભવિષ્ય
ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનાના પરિણામો જાહેર કર્યા, બીજા છ મહિનામાં મજબૂત આઉટલુકની ખાતરી આપી
શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

ગ્રોથ સર્કલના વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે

ગ્રોથ સર્કલના વર્લ્ડમાં તમારું સ્વાગત છે. ગ્રોથ સર્કલ એક એવી કમ્યુનિટી છે, જે પોતાના સભ્યો માટે તેમની સાથે મળી મલ્ટીપલ ઇન્કમ સોર્સીસ ક્રીએટ કરીને વેલ્થ બિલ્ડ કરવાનું ભગીરથ કાર્ય કરે છે.

આજે પ્રત્યેક વ્યક્તિની સૌથી મોટી ચેલેન્જ એ છે કે તે પોતાની રેગ્યુલર ઇન્કમમાં મોંઘવારીનો સામનો કરે છે, તેમજ પોતાના બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવે છે,  પોતાની નિવૃત્તિ માટે યોજના બનાવવા અથવા પોતાના બાળકોના લગ્ન અથવા વૃદ્ધાવસ્થામાં બીમારીઓ માટે નાણાં બચાવવાનો છે.

આ બધું માત્ર એક  નિયમિત આવક સાથે કરવું થોડું મુશ્કેલ છે. તદુપરાંત, વૈશ્વિક મંદી અને યુદ્ધોને કારણે નોકરી ગુમાવવી એક સામાન્ય વાત પણ બની ગઈ છે.

આવી સ્થિતિમાં તમે પોતાની નિયમિત આવક સાથે તમારા માટે કેટલીક વધારાની આવક મેળવી શકો છો, જેનાથી તમારું અને તમારા પરિવારનું જીવન વધુ શ્રેષ્ઠ બની શકે છે.

ગ્રોથ સર્કલ એવી તકો ઊભી કરી રહ્યું  છે જે ડિસરેપટિવ હોય. આ સાથે આ એક જાણીતી બ્રાન્ડ છે જેને લોકો ઓળખે છે, જેના માટે કામ કરવુ સરળ હોય અને સારી આવક મેળવી શકાય.

જેમ કે, પોલિસી બઝાર, અથવા ટાટા AIA, મેક્સ લાઇફ, રેલિગેર અથવા ગ્રાફી જેવા લર્નિંગ પ્લેટફોર્મ.  આ બ્રાન્ડ્સને લોકો સારી રીતે ઓળખે છે, પસંદ કરે છે  અને તેના પર લોકો નાણાં ખર્ચે છે.

આપણે ફક્ત આપણા ફાયદા માટે તેમની સાથે કામ કરવાનું છે. ગ્રોથ સર્કલ ઓપોર્ચ્યુનિટીની સાથો સાથ સારું કામ કરવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સાથે હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પણ પ્રદાન કરે છે.

ગ્રોથ સર્કલનું મિશન સ્ટેટમેન્ટ છે..’ ચાલો સાથે મળીને સંપત્તિ બનાવીએ.’

આવો તમે પણ ગ્રોથ સર્કલની સાથે જોડાઈને એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ જનરેટ કરી વેલ્થ ક્રિએટ કરવાના આ  ભગીરથ કાર્યમાં જોડાવો અત્યારે જ www.grgrowthcircle.com ની વિઝીટ કરો અને તમારું રજીસ્ટ્રેશન સબમિટ કરો.

તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ અમે તમારી પાસે આગળની પ્રોસેસ કરવા માટે સંપર્ક કરીશું.

Back To Top