અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભ મા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કરવા માં આવી હતી. મોડર્ન લક્ઝરી અને નેચર ને બ્લેન્ડ કરીને કેવી રીતે GPP One ફાર્મહાઉસ કોમ્યુનિટી ને એક ઈકો કૉન્શિયસ અને સસ્ટેનેબલ કોમ્યુનિટી બનાવામાં આવી […]
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું મહિલા ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલે મીટર લગાવ્યું. સુરત, 24 જાન્યુઆરી: આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ […]
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને અને લોકો ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે થયેલા આયોજનમાં મોટી સંખ્યમાં નાગરિકોએ પણ ભાગ લીધો સુરત, 25 જાન્યુઆરી: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. બેંક દ્વારા પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં […]
ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલ મૂક યજ્ઞની પ્રશંસા કરી ધરમપુર , 04 જાન્યુઆરી: જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહ્યું છે, એવા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતના ધરમપુર ખાતે આવેલ પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની […]
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા
સુરત (ગુજરાત) [ભારત], 14 ડિસેમ્બર: ડિજિટલ યુગમાં, સિનેમેટિક ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમ સાથે નવા ખ્યાલો રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારી બ્રાન્ડને મજબૂત બનાવવા માટે નવી રીતે કહાણી કહેવા, “સાધો મીડિયા”એ સુરતમાં તેની ભવ્ય મજબૂત શરૂઆત કરી છે. આ કંપનીની વિશેષતા એ છે કે તે સર્જનાત્મકતા અને લાગણીઓ સાથે બ્રાન્ડ ડેવલપમેન્ટને નવા અભિગમ સાથે રજૂ […]
પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો
સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ અમદાવાદ, 13 ડિસેમ્બર: “હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની […]
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
સુરત, 11 ડિસેમ્બર: જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે! સોના ના દાગીના ખરીદતી વખતે ત્રણ પ્રકારના ભાવો ની ચકાસણી કરો -સોનાનો ભાવ (કેરેટ પ્રમાણે) -જડતર માં વપરાતા સ્ટોન, માણેક, કુંદન વગેરેનો ભાવ -ઘડામણનો ભાવ આ ત્રણે પ્રકારના ભાવની યોગ્ય ચકાસણી કરો. જયારે ઘરેણા ખરીદો છો ત્યારે સોનાનો જે ભાવ આપો છે, એ […]
સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ
પોરબંદર, 22 નવેમ્બર: ફર્ટિલિટી અને ફર્ટિલિટી હેલ્થકેરમાં અગ્રણી નામ સમર્થ IVF દ્વારા પોરબંદરમાં તેના નવા ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડો. પારસ મજીઠીયા (MBBS, MS – O&G, ART માં ફેલો) અને ડો. સ્વાતિ મજીઠીયા (MBBS, DGO)ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ આ કેન્દ્ર પોરબંદરના લોકોને ઘર આંગણે વિશ્વ કક્ષાની વંધ્યત્વની સારવાર પૂરી પાડશે. એક ભવ્ય […]
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની
સુરત, 14 નવેમ્બર: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા […]
સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ
સુરત : જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી […]