કેમ્બ્રિજ, 16મી ઓગસ્ટ– બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ આધ્યાત્મિક કાર્યક્રમની શોભા વધારી હતી. આ એક અત્યંત મહત્વની ક્ષણ હતી કારણ કે, પૂજ્ય મોરારી બાપૂની 921મી કથા હતી, જે માનસ વિશ્વવિદ્યાલયના નામથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ રહી […]
ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો OMG ફેસ ઓફ ધ યર સીઝન 2નું ભવ્ય સમાપન
પ્રથમ રનર અપ – વિધિ અને સાર કશ્યપ, વિજેતા – સ્વરા માંડલિક અને પ્રશાંત ભંવરીયા, દ્વિતીય રનર અપ – હિમાની ભાનુશાલી અને રાઘવ આનંદ મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતનો પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની હસ્તીઓની હાજરીમાં ગુરુવારે સાંજે ભભકાદાર આયોજન સાથે સમાપ્ત થયો […]
મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા પવિત્ર શ્રાવણ મહિનામાં
નવી દિલ્હી (ભારત),15 જુલાઈ 2023: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે. 22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ […]
હેપીનેશ હેલ્થ કાર્ડ હવે તમારા સ્વાસ્થ્ય અને સારવારમાં સુલભતા અને પરવડે તેવી જવાબદારી લેશે
સુરત (ગુજરાત)[ભારત], 13 જુલાઈ: ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચુકવણી કરો છો અને ત્યારપછી તે રકમ ખિસ્સામાંથી ચૂકવો છે, એવી જ રીતે હવે હોસ્પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર ખિસ્સાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થકી ચુકવણી કર્યા બાદ […]
ગ્લોબલ કોલાયન્સને સુરતમાં ટાઇમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરાયું
સુરત (ગુજરાત) [ભારત], 11 જુલાઈ: વિદેશમાં અભ્યાસ માટે જાણીતી કન્સલ્ટન્સી ગ્લોબલ કોલાયન્સને વિદેશમાં શિક્ષણ અને ઈમિગ્રેશન સેવાઓમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રતિષ્ઠિત ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાં અવધ ઉટોપિયા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં શહેરના ટોચના ઉદ્યોગો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. એક સ્વતંત્ર સંશોધન એજન્સી દ્વારા સુઆયોજિત સંશોધન […]
કલામંદિર જ્વેલર્સે 22KT સોના અને એન્ટિક જ્વેલરીના મેકિંગ ચાર્જ પર ફ્લેટ 50%ની છૂટ લોન્ચ કરી
સુરત: સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં શોરૂમ ધરાવતી અગ્રણી જ્વેલરી રિટેલર કલામંદિર જ્વેલર્સે 22KT સોનાના તમામ દાગીના અને એન્ટિક જ્વેલરીના ચાર્જીસ પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર લોન્ચ કરી છે. સુવર્ણ મહોત્સવ હેઠળ મર્યાદિત સમયની આ ડિસ્કાઉન્ટ ઓફર 10 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. મેકિંગ ચાર્જીસ પર 50% ડિસ્કાઉન્ટની આ […]
સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર: પ્રદુષણ મુક્ત ભવિષ્ય માટે એકતા
લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડોરમા કોર્પોરેશનના સહયોગથી 2 જુલાઈ, 2023 ના રોજ ગુજરાતના સંજાલી ગામમાં સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પહેલ અંકલેશ્વરમાં સ્વચ્છતા અંગે પ્રવૃત્તિનું આયોજન કરવા માટેની હતી, જેમાં 200 થી વધુ લોકો સહભાગી થયા હતા. સફાઈ અભિયાનનો ઉદ્દેશ સંજાલી ગામ અને નજીકના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને […]
JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં 7 તેજસ્વી વિદ્યાર્થીઓએ TOP 1000 માં સ્થાન મેળવી ડંકો વગાડ્યો
’એક તણખાનું સિતારો થઈ જવું, એ શું હશે ?જાણવા ને માણવા અંગાર થઇ બેઠાં છીએ ! સુરત: પોતાની અથાગ મહેનત વડે, મહેનત રૂપી સોનેરી ચાવી વડે પોતાના ઉજજવળ ભવિષ્યનાં દ્વાર ઉઘાડનારા શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023 માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ વધારીને ડંકો વગાડ્યો હતો. તાજેતરમાં JEE […]
ફેશનેટ 2023″માં IIFD ના 160થી વધુ વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કરાયું
સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો “FASHIONATE-2023″નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ સુરતના 160થી વધુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્ત્રો રજૂ કરાયા હતા. આઈઆઈએફડીના સ્થાપક ડાયરેક્ટર શ્રી મુકેશ મહેશ્વરી […]
ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન
સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે […]