ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવાઈ નોંધ સુરત: એલ. પી. સવાણી વિદ્યાભવન અડાજણ ખાતે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની હીર ઉર્વીશ વાસણવાળાએ કિક બોક્સિંગ માં એક જ પગ પર ઊભા રહી ત્રણ મિનિટમાં 272 સ્ટ્રાઈક મારી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. હીરે ફીમેલ કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર ત્રણ […]