સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું
30 જૂન, 2024 ના અંતે પૂરા થતા સમયગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ નોંધાવ્યું. એયુએમ વાર્ષિક ધોરણે 74 ટકા વધી, આવકો વાર્ષિક ધોરણે 71 ટકા વધી અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95 ટકા વધ્યો મુંબઈ, 26 જુલાઈ, 2024 – નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ […]
ફ્લેમિંગો ટ્રાવેલ્સ પ્રસ્તુત કરે છે વિશેષ દિવાળી ટૂર પેકેજીસ ૨૦૨4
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ફ્લેમિંગો ટ્રાવેલ્સ ૨૦૨૪ ની દિવાળી માટેના દિવાળી સ્પેશિયલ ટુર પેકેજીસ ની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. દક્ષિણ-પૂર્વ એશિયાની સાંસ્કૃતિક સમૃદ્ધિથી માંડીને યુરોપના મનમોહક પ્રદેશો સુધી, આ પેકેજીસ તમને વિદેશની ધરતી પર દિવાળીની રોનક માણવાની અદભુત તક આપે છે! દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સિંગાપોરના લિટલ ઈન્ડિયાથી લઈને થાઈલેન્ડના મનમોહક કંદીલના તહેવાર સુધી,અમારા દક્ષિણ પૂર્વ […]
કલામંદિર જ્વેલર્સે “સુવર્ણ મહોત્સવ 2.0” લોન્ચ કર્યો, તમામ પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી પર જ્વેલરી-મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટની ઓફર રજૂ કરી
Surat (Gujarat) (India) July 16 : “આ ઑફર ખરેખર, અમારી બ્રાંડની ભવ્યતા, આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે, જે ગ્રાહકોને 36,000+ લક્ઝુરીયસ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની પસંદગી કરવાની ઉત્તમ તક આપે છે” : મિલન શાહ સુરત : ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ […]
શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે
કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક જ ક્લિક પર ઉપલબ્ધ છે. ભારતીય સમાજમાં આપણા મૂળ અને વારસો જાણવાનું મહત્વ વધારે છે. આ માત્ર પરંપરા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારા પૈકી ઘણા લોકો તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા શોધવાનો પ્રયાસ […]
ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ સોલાર પાર્કની પૂર્ણાહુતિ તરફ: renewable energy માં નવો યુગ
2021 માં સ્થપાયેલી સોલર પાવર સર્વિસિસ કંપની ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ રાવલવાસિયા ગ્રૂપની ગૌરવપૂર્ણ સભ્ય છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો માટે પ્રખ્યાત રાવલવાસિયા ગ્રૂપે 1985 માં રાવલવાસિયા યાર્ન ડાઇંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે તેની સફરની શરૂઆત કરી હતી. ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે ગ્રૂપે કોલસા, સોલર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોને સમાવવા માટે તેની કામગીરીનો સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે. […]
ટુરીઝમ ક્ષેત્રે અદ્ભુત સેવા બદલ યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને બે પ્રતિષ્ઠિત એવોર્ડ
અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2024માં મળ્યુ બહુમાન અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરીઝમ એવોર્ડ 2024 – સીઝન-6માં બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. રાજ્યના પૂર્વ પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રા અને ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ શ્રી ગંગાધરન, શ્રી કીર્તિ […]
ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે
કંપની શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે. મુખ્ય બાબતોઃ આઈપીઓ 19 જૂનથી […]
CEAT સ્પેશિયાલિટીએ કલ્કી 2898 એ.ડી. સાથે સહયોગ કરીને એ.આઈ. વાહનો માટે ભવિષ્યના ટાયર લોન્ચ કર્યા
બુજ્જી મુંબઈ, 17 જૂન: CEAT સ્પેશિયાલિટીએ બહુપ્રતિક્ષિત ફિલ્મ કલ્કી 2898 એ.ડી. સાથે રસપ્રદ ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, પ્રભાસ સ્ટારર ફિલ્મમાં દર્શાવવામાં આવેલ રોબોટિક વાહન ‘બુજ્જી’ માટે અત્યાધુનિક ટાયર વિકસાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે. આ ભાગીદારી ફરી એકવાર CEAT અદ્યતન તકનીકને પ્રકાશિત કરે છે અને ગતિશીલતાના ભાવિને આકાર આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. કલ્કી 2898 એ.ડી., નાગ અશ્વિન દ્વારા […]
સુરતમાં યોજાયેલ ફેશોનેટ-2024 માં IIFDના 150+ વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલ આકર્ષક ગારમેન્ટે જમાવ્યું આકર્ષણ
— ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ અને નવીનતમ કલેકશનના રૂપમાં સર્જનાત્મકતા સાથે રસપ્રદ કોન્સેપ્ટ પ્રદર્શિત કર્યો — IIFD એ, આ વર્ષે ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, આ શાનદાર ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો, ફેશન વ્યાવસાયિકો સાથે સુરતની જાણીતી હસ્તીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું સુરત: ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે જાણીતી […]
સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું
વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું. મુખ્ય બાબતોઃ ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ શરૂ કર્યો, 8-12 ફૂટની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સ રજૂ કરશે અમદાવાદ નજીક ખેડા ખાતે આ સંયુક્ત સાહસનો પ્લાન્ટ ભારતમાં એસસીજી ગ્રુપનું પ્રથમ રોકાણ છે જરૂરી મંજૂરીઓ પછી ખેડા પ્લાન્ટને બીજા તબક્કામાં વાર્ષિક […]